$\mathrm{R}-\mathrm{X}+\mathrm{R}-\mathrm{ONa} \longrightarrow \mathrm{R}-\mathrm{O}-\mathrm{R}+\mathrm{NaX}$
ઉપરોક્ત પ્રક્રિયામાં આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ શું હશે ?