ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમના ઇથેનોલિક દ્રાવણને એમોનિયેકલ નિકલ $(II)$ માં ઉમેરવામાં આવે ત્યારે લાલ અવક્ષેપ મળે છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
  • A
    લાલ સંકીર્ણ સમતલીય સમયોરસ ભૂમિતિ ધરાવે છે 
  • B
    સંકીર્ણ સમમિતિય હાઇડ્રોજન બંધન ધરાવે છે 
  • C
    લાલ સંકીર્ણ સમચતુષ્કલકીય ભૂમિતિ ધરાવે છે 
  • D
    ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
c
c
The Dimethlyglyoxime ligard form Red coloured square planer complex with \(N i^{2+} .\) This complex is stabilised due to \(H-\)bond.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફેરોસીનનુ બંધારણ . ... છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા લિગેન્ડો ચીલેટની રચના કરી શકે છે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?
    View Solution
  • 4
    $\mathrm{t}_{2 \mathrm{~g}}$ કક્ષકોમાં ઇલેકટ્રોનની બેકી સંખ્યા સાથેના સંકીર્ણો ની સંખ્યા ..................છે.

    ${\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},}$

    ${\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}}$

    View Solution
  • 5
    $Cr(CO)_6$  ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેગ્નેટોન એકમમાં કેટલું થશે ?
    View Solution
  • 6
    $[NiCl_4]^{2-}$ નું  ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ....... $B.M.$ 
    View Solution
  • 7
    $[Co(C_2O_4)_2\,(NH_3)_2 ]^-$ અષ્ટફલકીય સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી આયનીકરણ સમઘટકની જોડ છે.
    View Solution
  • 9
    $CoCl_3.5NH_3.H_2O$ નો રંગ ....છે.
    View Solution
  • 10
    આયર્ન પેન્ટાકાર્બોનિલનું બંધારણ ................. છે.
    View Solution