| List $- I$ | List $- II$ | ||
| $(A)$ | $[Ag(CN)_2]^-$ | $1.$ | સમતલીય ચોરસ, અને $1.73\,B.M.$ |
| $(B)$ | $[Cu(CN)_4]^{3-}$ | $2.$ | રેખીય અને શૂન્ય |
| $(C)$ | $[Cu(CN)_6]^{4-}$ | $3.$ | અષ્ટફલકીય અને શૂન્ય |
| $(D)$ | $[Cu(NH_3)_4]^{2+}$ | $4.$ | સમચતુષ્ફલકીય અને શૂન્ય |
| $(E)$ | $[Fe(CN)_6]^{4-}$ | $5.$ | અષ્ટફલકીય અને $1.73\,B.M.$ |

વિધાન $I:$ $CuSO _{4}.5 H _{2} O$માં $Cu - O$ બંધો હાજર છે.
વિધાન $II:$ $CuSO _{4} .5 H _{2}$ માં કોપર આયન $Cu (II)$ સાથે સંવર્ગાતા લિગાન્ડ $O-$ અને $S-$આધારિત લિગાન્ડો હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.