Question
દધીચિ પોતાની જાતને સદ્ભાગી શા માટે માને છે?

Answer

ભગવાન વિષ્ણુએ કહેલી - 'ત્યાગવીર દધીચિના અસ્થિમાંથી બનેલ શસ્ત્ર જ વૃત્રાસુરના નાશનું કારણ બની શકે.' - એ વાત ઇંદ્રદેવે દધીચિને કહી સંભળાવી તેથી દધીચિ પોતાની જાતને સદ્ભાગી માને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નરસિંહ મહેતાનાં પુત્ર-પુત્રીનું નામ શું હતું?
ઝાડવાંની જવાબદારી પોતાના માથે લીધા પછી ડૉક્ટર ખંડેરિયાએ પોતાના પાણોતિયાને શું કહ્યું?
તમારા વિસ્તારની જાણીતી વાનગીઓનાં નામ કહો. તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે છે?
હૉસ્પિટલની સામેના મકાન પરથી મધપૂડો શા માટે ઉતારી લેવાયો?
'ક્ષિતિ' નાટકમાં કુલ કેટલાં પાત્રો છે? કયાં કયાં?
એંશી વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધની આંખોમાં મોતના બદલે શું વસ્યું હતું?
કવિ પ્રભુને આંખોમાં તેજ ભરવાનું શા માટે કહે છે?
પશુ-પક્ષીઓના વર્તનમાં ક્યારે ક્યારે ફેરફાર જોવા મળે છે?
નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયાં કોણે ગાયાં?
આપણે બીમાર કેમ પડતાં હોઈશું?