MCQ
$\frac{d}{{dx}}{\sin ^2}x = .......$
  • A
    $cos2x$
  • $sin2x$
  • C
    $sinx \ cosx$
  • D
    $2sinx$

Answer

Correct option: B.
$sin2x$
B

$\frac{d}{{dx}}{\sin ^2}x = 2\sin x\frac{d}{{dx}}\sin x$

$ = 2\sin x\cos x = \sin 2x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી વક્ર $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1+ e ^{2 x }\right)\left(\frac{ dy }{ dx }+ y \right)=1$ નો ઉકેલ છે કે જે બિંદુ $\left(0, \frac{\pi}{2}\right)$ માંથી પસાર થાય છે તો $\lim _{x \rightarrow \infty} e ^{x} y(x)$ ની કિમંત મેળવો.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1+e^{2 x}\right) \frac{d y}{d x}+2\left(1+y^{2}\right) e^{x}=0$ નો ઉકેલ હોય અને $y(0)=0$ હોય, તો $6\left(y^{\prime}(0)+\left(y\left(\log _{e} \sqrt{3}\right)\right)^{2}\right)\dots\dots\dots$
ધારોકે વિધેય $\left(1+x\left(\lambda^2-x^2\right)\right)$ નું સ્થાનીય ન્યૂનતમ બિંદુ$\frac{x^2+x+2}{x^2+5 x+6}<0$ નું સમાધાન કરે તેવી $\lambda$ ની તમામ ધન કિંમતોનો ગણ $(\alpha, \beta)$ છે. તો $\alpha^2+\beta^2=$ ............. 
$\frac{{dy}}{{dx}} = {2^{y - x}}$ નો ઉકેલ મેળવો.
જો $\lambda \in [0,20]$ હોય તો $\lambda$ ની પૂર્ણાક કિમતોની સંખ્યાઓ કેટલી મળે કે જેથી વિધેય  $f(x) = x^3 -12x + \lambda$ ને મહત્તમ કિમત મળે.
$\lambda $ ની કિમંતોનો ગણ . . . . થાય જો સુરેખ સમીકરણો  $x - 2y - 2z = \lambda x$ ; $x + 2y + z = \lambda y$ ; $-x - y = \lambda z$ એ શૂન્યતર ઉકેલ હોય.
જો $k_1$, $k_2$ એ $k$ ની મહતમ અને ન્યૂનતમ કિમતો છે કે જેથી સમીકરણોની સહંતિ  $x + ky = 1$ ; $kx + y = 2$;  $x + y = k$  એ સુસંગત થાય છે તો $k_1^2 + k_2^2$ મેળવો.
જો $f(x)$ એ $[0, 2]$ માં મધ્યક માન પ્રમેયનું પાલન કરે છે . જો $f (0) = 0$ અને દરેક $x$ કે જે $[0, 2]$ માટે $|f'(x)|\, \le {1 \over 2}$ તો . . . .
સંકલન $\int \limits_{0}^{1} \frac{\sqrt{x} d x}{(1+x)(1+3 x)(3+x)}$ ની કિમંત મેળવો.
જો $\int_{\log 2}^x {\frac{{du}}{{{{({e^u} - 1)}^{1/2}}}}} = \frac{\pi }{6}$, તો ${e^x} = $