MCQ
$\frac{{dy}}{{dx}} = {2^{y - x}}$ નો ઉકેલ મેળવો.
  • A
    ${2^x} + {2^y} = c$
  • B
    ${2^x} - {2^y} = c$
  • $\frac{1}{{{2^x}}} - \frac{1}{{{2^y}}} = c$
  • D
    $x + y = c$

Answer

Correct option: C.
$\frac{1}{{{2^x}}} - \frac{1}{{{2^y}}} = c$
c
(c) Given $\frac{{dy}}{{dx}} = {2^{y - x}}$$ = \frac{{{2^y}}}{{{2^x}}}$ or $\frac{{dy}}{{{2^y}}} = \frac{{dx}}{{{2^x}}}$

Integrating both sides, $\int {\frac{{dy}}{{{2^y}}} = \int {\frac{{dx}}{{{2^x}}}} } $
$ - {2^{ - y}}\log 2 = - {2^{ - x}}\log 2 + {c_1}$

$\frac{{\log 2}}{{{2^x}}} - \frac{{\log 2}}{{{2^y}}} = {c_1}$; $\frac{1}{{{2^x}}} - \frac{1}{{{2^y}}} = \frac{{{c_1}}}{{\log 2}} = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${\cos ^{ - 1}}x - {\cos ^{ - 1}}\frac{y}{2} = \alpha $, તો $4{x^2} - 4xy\cos \alpha + {y^2}  = . . ..$
સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $x-y+2 z=7 ;  3 x+4 y-5 z=-5 ; 2 x-y+3 z=12$
અહી  $\vec{v}=\alpha \hat{i}+2 \hat{j}-3 \hat{k}, \vec{w}=2 \alpha \hat{i}+\hat{j}-\hat{k}$, અને  $\overrightarrow{ u }$ એ સદીશ છે કે જેથી $|\vec{u}|=\alpha > 0$ છે. જો ત્રિગુણન $ [\vec{u} \vec{v} \vec{w} ] $ ની ન્યૂનતમ કિમંત  $-\alpha \sqrt{3401}$ છે અને $|\vec{u} . \hat{i}|^2=\frac{m}{n}$ કે જ્યાં  $m$ અને $n$ એ પ્રાકૃતિક અવિભાજ્ય  સંખ્યા છે તો  $m + n$ ની કિમંત  $.........$ મેળવો.
જો $A = \left( {\begin{array}{*{20}{c}}2&{ - 1}\\{ - 1}&2\end{array}} \right)$ અને $I$ એ 2 કક્ષા વાળો એકમ શ્રેણિક હોય તો ${A^2}$ = . . .
જો $r$ એ $R$ થી $R$ પરનો સંબંધ વ્યાખ્યાયિત હોય $r$ = $\left\{ {\left( {x,y} \right)\,|\,x,\,y\, \in \,R} \right.$ અને $xy$ એ અસમેય સંખ્યા  છે $\}$ , હોય તો સંબંધ $r$ એ 
ધારો કે  $\hat{a}, \hat{b}$ એકમ સદિશ છે. જો $\vec{c}$ એ એવો સદિશ હોય કે જેથી $\hat{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{12}$ હોય તથા $\hat{ b }=\overrightarrow{ c }+2(\overrightarrow{ c } \times \hat{ a })$હોય, તો  $|6 \overrightarrow{ c }|^{2}$ = ..........
$\int_{1}^{e^{37}} \frac{\pi \sin (\pi \log x)}{x}dx =\ ......$
ત્રણ બેગ $A$, $B$ અને $C$ માં અનુક્રમે $7$ લાલ, $5$ કાળા; $5$ લાલ, $7$ કાળા અને $6$ લાલ, $6$ કાળા દડાને રાખેલ છે.એક બેગની યાર્દચ્છિક રીતે પસંદ કરી ને એક દડો પસંદ કરવામાં આવે છે . જો દડો કાળો હોય તો તે બેગ $\mathrm{A}$ માંથી હોય તેની સંભાવના મેળવો.
સમતલો $\overrightarrow{r}.(3\hat{i}-\hat{j}+\hat{k})=1$ અને $\overrightarrow{r}.(\hat{i}+4\hat{j}-2\hat{k})=2$ ને છેદતી રેખા કયા સદિશને સમાંતર છે $?$
જો શુન્યેતર સદિશો $\,\bar a,\,\bar b,\,\bar c$ માટે $\bar a\, \times \,\bar b\,\, = \,\bar c\,,\,\,\bar b\, \times \,\bar c\,\, = \,\,\bar a$ તો .............