Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
${y_1} = a\,\cos \,\left( {kx - \omega t} \right)$ તરંગ સમીકરણ ધરાવતું તરંગ બીજા તરંગ સાથે સંપાતિકરણ કરીને સ્થિર તરંગ ઉત્પન્ન કરે છે જેના માટે નોડ $x - 0$ આગળ મળે છે. તો બીજા તરંગ નું સમીકરણ શું હશે?
$30\, m/s$ ના વેગથી ધ્વનિ ઉદ્ગમ ,ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખાને લંબ ગતિ કરે છે.ઉદ્ગમની આવૃત્તિ $n$ અને અવલોકનકારને સંભળાતી આવૃત્તિ $n +n_1$ છે.જો ધ્વનિનો વેગ $300 \,m/s$ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
એક વાહન જેના હોર્નની આવૃત્તિ $n$ છે તે અવલોકનકાર અને વાહનને જોડતી રેખાને લંબ દિશામાં $30\;m/s$ ના વેગ સાથે ગતિ કરે છે. અવલોકનકારને સંભળાતી આવૃત્તિ $n +n_1$ છે, તો (જો હવામાં ધ્વનિનો વેગ $300\;m/s$ છે)
એક સગંત તરંગ $x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm$ વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.