$y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
  • A$x =\left( n +\frac{1}{2}\right) \frac{\lambda}{2}, n =0,1,2$ સ્પંદબિંદુ ધરાવતું સ્થિતતરંગ ઉત્પન્ન થશે.
  • Bધન $x$ દિશામાં ગતિ કરતું તરંગ ઉત્પન્ન થશે.
  • Cઋણ $x$ દિશામાં ગતિ કરતું તરંગ ઉત્પન્ન થશે.
  • D$x =\frac{ n \lambda}{2}, n =0,1,2$ સ્પંદબિંદુ ધરાવતું સ્થિતતરંગ ઉત્પન્ન થશે.
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
a
સંપાતપણાના સિદ્ધાંત અનુસાર,

\(y = y _{1}+ y _{2}\)

\(y= A \sin (\omega t - kx )+ A \sin (\omega t + kx )\)

\(y=2 A \sin \omega t \cdot \cos kx\)

આ સમીકરણ એ \(y =0\) વાળા સ્પંદબિંદુ ધરાવતાં સ્થિત તરંગોનું છે.

\(x =(2 n +1) \frac{\lambda}{4}\)

\(x =\left( n +\frac{1}{2}\right) \frac{\lambda}{2}, n =0,1,2,3 \ldots \ldots\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શાંત પાણીમાં પથ્થર ફેકતા વર્તુળાકાર તરંગો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે. કેન્દ્રથી તરંગનું અંતર $r$ હોય તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?
    View Solution
  • 2
    જો ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન કરતાં $16$ ગણી હોય,તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?
    View Solution
  • 4
    $t= 0$ સમયે $x-$દિશામાં ગતિ કરતાં તરંગ માટે વિક્ષેપ (disturbance)$y (x, t)$, $y = \frac{1}{{1 + {x^2}}}$ મુજબ અને $t= 2\;s$ દરમિયાન $y = \frac{1}{{\left[ {1 + {{\left( {x - 1} \right)}^2}} \right]}}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. જો તરંગનો આકાર ગતિ દરમિયાન બદલાતો ના હોય તો તરંગનો વેગ $m/s$ માં કેટલો થાય?
    View Solution
  • 5
    સુરેખ તાર (દળ$=6.0\; \mathrm{g}$, લંબાઈ$=60\; \mathrm{cm}$ અને આડછેડનું ક્ષેત્રફળ$=1.0\; \mathrm{mm}^{2}$) તાર માટે લંબગત તરંગની ઝડપ $90\; \mathrm{ms}^{-1}$ છે જો તારનો યંગ મોડ્યુલસ $16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}$ હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?
    View Solution
  • 6
    બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ $110\, cm$ છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ $6 : 3 : 2$ ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ $400\, N$ અને તારની એકમ લંબાઈ દીઠ દળ $0.01\, kg/m$ છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ $Hz$માં કેટલી મળે?
    View Solution
  • 7
    બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ $50\,Hz$ છે,તો નીચેનામાંથી કઇ ... $Hz$ આવૃત્તિ બંધ પાઇપની ન હોય .
    View Solution
  • 8
    બે તરંગો નીચેના સમીકરણોથી દર્શાવી શકાય છે. $y_1 = a \,sin\, \omega t $ અને $y_2 = a\, cos\, \omega  t$ પ્રથમ તરંગ એ .....
    View Solution
  • 9
    $ y = a\cos (kx - \omega \,t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું હોય?
    View Solution
  • 10
    નીચે ચાર સરળ આવર્તગતિ કરતાં તરંગ માટે સમીકરણ આપેલ છે.

    $(i)\,\,\,\,\,{y_1} = A\,\cos \,\,2\pi \,\left( {{n_1}t\, + \,\frac{x}{{{\lambda _1}}}} \right)$

    $(ii)\,\,\,\,\,{y_2} = A\,\cos \,\,2\pi \,\left( {{n_1}t\, + \,\frac{x}{{{\lambda _1}}} + \pi } \right)$

    $(iii)\,\,\,\,\,{y_3} = A\,\cos \,\,2\pi \,\left( {{n_2}t\, + \,\frac{x}{{{\lambda _2}}}} \right)$

    $(iv)\,\,\,\,\,{y_4} = A\,\cos \,\,2\pi \,\left( {{n_2}t\, - \,\frac{x}{{{\lambda _2}}}} \right)$

    આપેલ પૈકી કઈ જોડી અનુક્રમે માધ્યમમાં વિનાશી વ્યતિકારણ અને સ્થિર તરંગો દર્શાવે છે 

    View Solution