MCQ
$\Delta {\text{ABC}}$ માટે $a\,\,{\cos ^2}\frac{C}{2} + c\,\,{\cos ^2}\frac{A}{2}\,\, = \,\,\frac{{3b}}{2}$ તો બાજુ એ ${\text{a, b, c }}......$
  • A
    સમાંતર શ્રેણીમાં છે.
  • B
    ગુણોત્તર શ્રેણીમાં છે.
  • C
    સ્વરિત શ્રેણીમાં છે.
  • D
    $a + b - c=0 $ નું  સમાઘાન કરે છે.

Answer

$a\,{\cos ^2}\left( {\frac{C}{2}} \right)\, + \,c\,{\cos ^2}\left( {\frac{A}{2}} \right)\,\, = \,\,\frac{{3b}}{2}$

$\Rightarrow \,\,\,\,a\,\left( {\frac{{1 + \cos C}}{2}} \right)\, + \,c\,\left( {\frac{{1 + \cos A}}{2}} \right)\,\, = \,\,\frac{{3b}}{2}$

$ \Rightarrow \,a\, + \,a\,\cos C\, + \,c\, + \,c\,\cos A\,\, = \,\,3b$

$\Rightarrow \,a + c\,\, = \,\,2b\,\,(\,\,\because \,\,\,a\,\cos \,C\, + \,c\,\cos \,A\,\, = \,\,b)$

$⇒a, b, c$ સમાંતર શ્રેણી માં છે.    

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n$ ની ન્યૂનતમ પૂર્ણાંક કિમંત કે જેને માટે $\sqrt[3]{n+1}-\sqrt[3]{n} < \frac{1}{12}$ થાય.
ઉપવલય $\frac{{{x}^{2}}}{16}+\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ અને અતિવલય $\frac{{{x}^{2}}}{144}-\frac{{{y}^{2}}}{81}=\frac{1}{25}$ માટે બંને વક્રોની નાભિ સમાન હોય, તો ${{b}^{2}}=...........$
$z_1$  અને $z_2$  ભિન્ન સંકર સંખ્યાઓ છે તથા  $|z_1|=|z_2|.$ જો  $z_1$   નો વાસ્તવિક ભાગ ધન સંખ્યા હોય તથા  $z_2$   નો કાલ્પનિક ભાગ ઋણ સંખ્યા હોય, તો  $\frac{z_1+z_2}{z_1-z_2}$ એ ........ છે. $\left(\frac{z_1+z_2}{z_1-z_2} \neq 0\right)$
જો $\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{{{\text{a}}^{\text{2}}}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,\,\left( {a\,\, > \,\,b} \right)$ અને ${x^2}\,\, - \,\,{y^2}\,\, = \,\,{c^2}$ કાટખૂણે છેદે, તો
ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(2 i-1)=0$ નાં બીજ હોય,તો $\left|\alpha^{8}+\beta^{8}\right|$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે..
ધારોકે $S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .$ તો $\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........$.
આપેલ ગણ પૈકી  . . . . એ ખાલી ગણ છે.
$\sin \frac{x}{2} - \cos \frac{x}{3}$ નો આવર્તમાન મેળવો.
એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. એક માણસ $2$ મોજા બહાર કાઢે તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો ${(1 - \omega + {\omega ^2})^5} + {(1 + \omega - {\omega ^2})^5} = $