Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
$25^°\,C$ એ $CH_{4 (g)}, C_{(s)}$ અને $ H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $ -212.4 \,K \,cal, -94.0\, K $ કેલ અને $ -68.4\,K\,cal$ છે તો $CH_4$ ના નિર્માણની ઉષ્મા .......$K\, cal$
$25^{\circ} C$ પર, $50\, g$ આયર્ન સાથે $HCl$ ની પ્રક્રિયા થતાં $FeCl _{2}$ બનાવે છે. $1\, bar$ નાં અચળ દબાણે ઉત્પન્ન થતો હાઈડ્રોજન વાયુ વિસ્તરે છે. આ વિસ્તરણ દરમ્યાન વાયુ વડે થતું કાર્ય ..... $\,J$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો.).
[આપેલ : $R =8.314 \,J mol ^{-1} K ^{-1}$ ધારી લો કે હાઈડ્રોજન એ એક આદર્શ વાયુ છે.] [ પરમાણ્વીય દળ $Fe = 55.85\, u$ છે.]