MCQ
$ \triangle ABC $ માં બાજુઓનાં માપ નીચેનામાંથી$.........$ ન જ હોય
  • A
    $2, 3, 4$
  • B
    $8, 9, 10$
  • C
    $10, 12, 14$
  • $2, 4, 10$

Answer

Correct option: D.
$2, 4, 10$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt{5^2+12^2}$ એ __________ સંખ્યા છે.
સમીકરણ 3x - 2y = 12 માટે, y = __________ .
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ નો વિકર્ણ $AC$ છે . જો $ ∆ ABC $ નું ક્ષેત્રફળ $18$ $cm^2 $ હોય , તો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
એક ત્રિકોણની બે બાજુઓનાં માપ $9 $ સેમી અને $10 $ સેમી છે.જો ત્રિકોણની પરિમિતિ $36 $ સેમી હોય , તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
$ 85 \times 75 = …….. $
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને $c$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે. જો $ \angle ACB = 47^\circ $ હોય, તો $ \angle APB = ................$
$\left(5^{-2}\right)^3$ = _________
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. જો $ \angle APB = 80^\circ $ હોય, તો $ \angle PCD = ..................$
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $40$ સેમી છે . તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી છે , તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ………….  cm^2 $.
$ \triangle ABC $ માં $ \angle A = 70^\circ $ અને $ \angle B = 60^\circ $ હોય , તો $ \triangle ABC $ ના કોઈ એક બહિષ્કોણનું માપ $.........$ હોઈ શકે.