MCQ
$\sqrt{5^2+12^2}$ એ __________ સંખ્યા છે.
  • A
    અસંમેય
  • B
    ઋણ
  • C
    અપૂર્ણાંક
  • પ્રાકૃતિક

Answer

Correct option: D.
પ્રાકૃતિક
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી અને ઊંચાઈ $6$ સેમી છે , તો શંકુનું ઘનફળ $= ......... cm^3 $
આકૃતિમાં $\angle AOB =90^{\circ}$ અને $\angle ABC =30^{\circ}$ હોય, તો $\angle CAO =$ _______.
Image
$P(-2, 5)$ અને $Q (-2, -8)$ ને જોડતી રેખા $.........$ છે.
કોઈ પણ લઘુકોણના પૂરકકોણ અને કોટિકોણના માપનો તફાવત $.........$ થાય.
વર્ગ $70 - 90$ ની અધ:સીમા $…………..$ છે.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે .$ R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે . જો $ \angle APB = 150^\circ $ હોય , તો $ \angle ARB …………..$
$ \triangle ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે.તેમાં $BC = 8$ સેમી તથા $AB = AC = 5$ સેમી છે , તો $ \triangle ABC $ નું ક્ષેત્રફળ $= ………….  \ cm^2 $.
$ -\sqrt{48}\over{\sqrt{27}} $ એ $.........$ સંખ્યા છે.
યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ elements નું $.........$ પ્રકરણોમાં વિભાજન કર્યું હતું.
એક શંકુના પાયાનો વ્યાસ $14$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે , તો શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ $= .....… cm^2 $.