MCQ
$ \triangle PQR $ માં $ \angle R > \angle Q $ , તો $.........$
  • A
    $ PQ > QR $
  • B
    $ PR > PQ $
  • C
    $ QR > PQ $
  • $ PQ > PR $

Answer

Correct option: D.
$ PQ > PR $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $ \angle B = \angle C $, $AB=5 , BC = 8$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ $.........$ સેમી થાય.
$Y = 2$ ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં $…………$ દર્શાવી શકાય.
$32^\circ $ ના ખુણાના કોટિકોણના પૂરકકોણનું માપ $.........$ થાય.
એક ગોળાનું ઘનફળ $ 4.5 \pi \ cm^3 $.છે , તો ગોળાનો વ્યાસ $=.........$ સેમી.
a = 5, b = 7, c = 3 અને d = - 5 હોય તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$ ______ ચરણમાં હોય.
$ \triangle PQR $ માં $PQ = PR$ અને $QR$ ને $S$ સુધી લંબાવેલ છે. જો $ \angle PRS = 110^\circ $ હોય, તો $ \angle PQR = ……….. $
સમીકરણ $2x – 3y = 6$ નો આલેખ $.........$ બિંદુઓમાંથી પસાર થાય છે.
એક ખૂણાનું માપ તેના કોટિકોણનો માપથી $20^\circ $ વધારે છે, તો તે ખૂણાનું માપ $.........$ થાય.
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ $…………..$ હોય.
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A= 5x - 40^\circ $ અને $ \angle C = 3x + 10^\circ $ હોય, તો $x = …………$