ડેવિડ ટીલમેને તેમનાં પ્રયોગોમાં શું દર્શાવ્યું?
  • A
    વધતી જાતિ વિવિધતા, ઉત્પાદકતામાં ઘટાડો કરે છે.
  • B
    જાતિ વિવિધતા જેટલી ઓછી તેટલી ઉત્પાદકતા વધારે.
  • C
    વધતી જતી વિવિધતા, ઊંચી ઉત્પાદકતામાં મદદ કરે છે.
  • D
    જાતિ વિવિધતા અને ઉત્પાદક્તાને પરસ્પર કોઈ સંબંધ નથી.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અસંગત દૂર કરો (હાલમાં લુપ્ત થયેલી જાતિઓ).
    View Solution
  • 2
    જાતિ ધટાડાનો વર્તમાન સિલસિલો ચાલુ રહેશે તો આવતાં સો વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની $...........$ જાતિઓ વિલુપ્ત થઈ જશે.
    View Solution
  • 3
    વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની $Z$ રેખાનો ઢાળ $...........$ જેટલો જોવા મળે.
    View Solution
  • 4
    એક જ જાતિનાં સજીવોમાં જોવા મળતી જૈવવિવિધતાને શું કહે છે?
    View Solution
  • 5
    એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :
    View Solution
  • 6
    નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.
    View Solution
  • 7
    જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન $(The\,Historic\,Con\,vention\,on\,Biological\,Diversity)$ $.............$ખાતે યોજવામાં આવેલ હતું.
    View Solution
  • 8
    કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?
    View Solution
  • 9
    આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.
    View Solution
  • 10
    નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?
    View Solution