Question
દેવોએ હનુમાનજીને સ્વસ્થ કેમ કરી દીધા?

Answer

ભાળ હનુમાનને થયેલ વજ્રપ્રતારના સમાચાર જાણી પવનદેવે સમગ્ર વિશ્વમાં હવાનો પ્રવાત જ રોકી દીધો. હવા વગર બધાના શ્વાસ ગૂંગળાવા લાગ્યા. પવનદેવની નારાજગીથી આખું જગત મરી જશે એવું લાગ્યું. આખરે બધાં દેવી-દેવતાઓએ સૃષ્ટિને બચાવી લેવા પવનદેવને પ્રાર્થના કરી. પવનદેવે બદલામાં હનુમાનને પહેલાં જેવો સાજોસારો કરવાની માગણી મૂકી. તેથી દેવોએ તનુમાનજીને સ્વસ્થ કરી દીધા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free