Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક છોકરો રિસાણો2 Marks
Question
તમે રિસાયા હો તે વિશે કહો.
✓
Answer
હું એકવાર મેળામાં જવા રિસાયો હતો. મને બાએ સમજાવ્યો હતો. પણ હું માન્યો નહોતો. આખરે મારા દાદાએ મને બાજુના ગામમાં આવેલ જાદુના ખેલ જોવા લઈ જવાનું વચન આપ્યું ત્યારે હું માન્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.