Question
તમને મેળામાં શું શું ગમે?

Answer

મને મેળામાં ખાસ પ્રકારની રમતો જોવાનું, ચકડોળમાં બેસવાનું, વિવિધ રમકડાં ખરીદવાનું, જાતજાતની મીઠાઈઓ ખાવાનું, હાટમાં ફરવાનું અને તેમાંથી જરૂરિયાતની મનપસંદગીની ઘરવખરીની વસ્તુઓ ખરીદવાનું ગમે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free