List-$I$ | List-$II$ |
$(a)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${L}$, દળ ${M}$, સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(i)\;\frac {8 {ML}^{2}}{3}$ |
$(b)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${L}$, દળ ${2M}$, સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(ii)\;\frac {{ML}^{2}}{3}$ |
$(c)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${2L}$, દળ ${M}$, સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(iii)\;\frac {{ML}^{2}}{12}$ |
$(d)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${2L}$, દળ ${2M}$, સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(iv)\;\frac {2 {ML}^{2}}{3}$ |
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.