$0.4\ m $ ત્રિજ્યાનું પૈડુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષને આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરીઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4\ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા $=$ ……$kg - m^2$ $( g = 10\ ms^{-2} )$
A$2$
B$1$
C$4$
D$8$
Medium
Download our app for free and get started
a \(r = 0.4 m, \alpha = 8 rad/s^2 , m = 4 kg, I = (?)\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\,g$ દળ અને $1\,cm$ ત્રિજ્યા ધરાવતો એક ધાતુનો સિક્કો એક પાતળી નહિવત દળ ધરાવતા તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલો છે તંત્ર શરૂઆતમાં સ્થિર છે. અચળ ટોર્ક લગાવતા તંત્ર $AB$ ની સાપેક્ષે $25$ પરિભ્રમણ $5\,s$ માં પૂર્ણ કરતું હોય તો આ ટોર્ક કેટલું હશે?
ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ લટકાવેલ છે. પુલીનું દળ $ m $ અને ત્રિજ્યા $ R$ છે. પુલી એ નિયમિત વર્તૂળાકાર તકતી હોય અને દોરા પુલી સર સરકતી ના હોય, તો દળનો પ્રવેગ .......
$5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
કણનો સ્થાન સદીશ $\mathop r\limits^ \to = (3\hat i + 4\hat j)$ m અને કોણીય વેગ $\mathop \omega \limits^ \to = (\hat j + 2\hat k)$ $rad/sec$ હોય તો કણનો રેખીય વેગ $m/s$ માં કેટલો થાય ?
એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
એક સ્થિર સ્થિતિમાં રહેલું પૈડું અચળ કોણીય પ્રવેગ થી ફરવાનું સારું કરે છે જો તે પ્રથમ $1\ sec$ માં $\theta_1 $ અને બીજી સેકંડ માં $\theta_2 $ કોણીય અંતર કાપે તો $\theta_2 \over \theta_1 $ =