ધારો કે  $A=\left[\begin{array}{llc}2 & 1 & 2 \\ 6 & 2 & 11 \\ 3 & 3 & 2\end{array}\right]$ અને  $P=\left[\begin{array}{lll}1 & 2 & 0 \\ 5 & 0 & 2 \\ 7 & 1 & 5\end{array}\right]$.  $\left|\mathrm{P}^{-1} \mathrm{AP}-2 \mathrm{I}\right|$ અવયવો સરવાળો __________ થાય. 
  • A$26$
  • B$27$
  • C$66$
  • D$23$
JEE MAIN 2024, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અહી $A=\left(\begin{array}{rrr}1 & -1 & 0 \\ 0 & 1 & -1 \\ 0 & 0 & 1\end{array}\right)$ અને  $B=7 A^{20}-20 A^{7}+2 I$, કે જ્યાં  $I$ એ $3 \times 3$ કક્ષાવાળો એકમ શ્રેણિક છે . જો  $B=\left[b_{i j}\right]$, હોય તો  $b_{13}$ ની કિમંત મેળવો.
    View Solution
  • 2
    જેના દરેક ધટકો ગણ $\{0,1,2,3,4,5,6,7,8,9\}$ માંથી હોય તેવા કક્ષા $3$ વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા $..........$ છે.
    View Solution
  • 3
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}3&2\\1&4\end{array}} \right]$, તો $A(adj\,A) = $
    View Solution
  • 4
    જો શ્રેણિક $A$ એ શૂન્યતર આવર્તિય શ્રેણીક છે કે જેનો આવર્તમાન $4$ છે અને $A^{12} + B =I$ છે કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને $B$ એ $A$ ની કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો $AB$ મેળવો.
    View Solution
  • 5
    $\left|\begin{array}{lll}(a+1)(a+2) & a+2 & 1 \\ (a+2)(a+3) & a+3 & 1 \\ (a+3)(a+4) & a+4 & 1\end{array}\right|$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 6
    જો $ A$ =$\left[ {\begin{array}{*{20}{c}}2&0&0\\0&2&0\\0&0&2\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\0&1&3\\0&0&2\end{array}} \right],$ તો $|AB|$ = . . .
    View Solution
  • 7
    જો $P=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 / 2 & 1\end{array}\right]$ તો $P^{50}$ મેળવો.
    View Solution
  • 8
    જો $ 3 $ કક્ષા વાળા શ્રેણિક $A$ ના નિશ્રાયકનું મૂલ્ય $6$ હોય તો શ્રેણિક $B$ એ $B = 5{A^2}$ દ્વારા આપવામાં આવે છે તો $ |B|$ મેળવો.
    View Solution
  • 9
    જો $'a'$ એ અવાસ્તવિક સંકર સંખ્યા છે કે જેથી સમીકરણો $ax -a^2y + a^3z= 0$ , $-a^2x + a^3y + az = 0$ અને  $a^3x + ay -a^2z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $|a|$ મેળવો.
    View Solution
  • 10
    જો  ${\Delta _1} = \left| {\begin{array}{*{20}{c}}{{b^5}{c^6}\left( {{c^3} - {b^3}} \right)}&{{a^4}{c^6}\left( {{a^3} - {c^3}} \right)}&{{a^4}{b^5}\left( {{b^3} - {a^3}} \right)} \\ {{b^2}{c^3}\left( {{b^6} - {c^6}} \right)}&{a{c^3}\left( {{c^6} - {a^6}} \right)}&{a{b^2}\left( {{a^6} - {b^6}} \right)} \\ {{b^2}{c^3}\left( {{c^3} - {b^3}} \right)}&{a{c^3}\left( {{a^3} - {c^3}} \right)}&{a{b^2}\left( {{b^3} - {a^3}} \right)} \end{array}} \right|$ અને ${\Delta _2} = \left| {\begin{array}{*{20}{c}} a&{{b^2}}&{{c^3}} \\  {{a^4}}&{{b^5}}&{{c^6}} \\ {{a^7}}&{{b^8}}&{{c^9}}  \end{array}} \right|$ તો ${\Delta _1}{\Delta _2}$ મેળવો.
    View Solution