ધારો કે એક ઇલેકટ્રૉન, પરમાણુમાં ન્યુક્લિયસ તરફ તેના પર લાગતા બળ $k/r$ મુજબ આકર્ષણ અનુભવે છે; જ્યાં, $k =$ અચળાંક અને $r =$ ઇલેકટ્રૉનનું ન્યુક્લિયસથી અંતર છે. આ તંત્રને બોહર મૉડેલ લાગુ પાડતાં ઇલેકટ્રૉનની $n$ મી કક્ષાની ત્રિજ્યા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રૉનની ગતિ-ઊર્જા $k_n$ માલૂમ પડે છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
Download our app for free and get started