વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા $\left( E _{1}\right)$ માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા $\left(E_{2}\right)$ માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $h f= E _{1}- E _{2}$ વડે આપી શકાય છે.
વિધાન $II$ : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ $f=\left( E _{2}- E _{1}\right) / h$ સાથે સંકળાયેલ છે.
આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ ડેવિસન અને ગર્મર | $(i)$ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ |
$(2)$ મીલીકનનો પ્રયોગ | $(ii)$ ઇલેક્ટ્રોનનો વિજભાર |
$(3)$ રુથરફોર્ડનો પ્રયોગ | $(iii)$ ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ |
$(4)$ ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ | $(iv)$ ન્યુક્લિયસનું અસ્તિત્વ |
$(ii)$ આયનીકરણ પામેલ હિલિયમ પરમાણુમાં ધરા અવસ્થા ઈલેક્ટ્રોન $n$ ના સમાન મૂલ્ય સાથે સંક્રાતિ કરે છે
તો બંન્ને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર .....હશે.