MCQ
જો $f:[0,\;\infty ) \to [0,\;\infty )$ અને $f(x) = \frac{x}{{1 + x}},$ તો $f$ એ $. ....... .$
- Aએક $-$ એક અને વ્યાપ્ત
- ✓એક $-$ એક છે અને વ્યાપ્ત નથી
- Cએક $-$ એક નથી અને વ્યાપ્ત છે.
- Dએક $-$ એક અને વ્યાપ્ત બંને નથી
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.