MCQ
ધારો કે  $\vec \alpha \, = \,3\hat i\, + \hat j$ અને $\vec \beta \, = \,2\hat i\, - \hat j + 3\hat k$ આપેલ છે . જો $\vec \beta \, = \,{\vec \beta _1} - {\vec \beta _2},$ કે જ્યાં  ${\vec \beta _1}$ એ $\vec \alpha $ ને સમાંતર અને $\vec \beta_2 $ એ $\vec \alpha $ ને લંબ હોય તો ${\vec \beta _1} \times {\vec \beta _2}$ મેળવો.
  • A
    $\frac{1}{2}( - 3\hat i + 9\hat j + 5\hat k)$
  • B
    $\frac{1}{2}(  3\hat i - 9\hat j + 5\hat k)$
  • C
    $- 3\hat i + 9\hat j + 5\hat k$
  • D
    $3\hat i - 9\hat j - 5\hat k$

Answer

$\vec{\alpha}=3 \hat{i}+\hat{j}$

$\vec{\beta}=2 \hat{i}-\hat{j}+3 \hat{k}$

$\vec{\beta}=\vec{\beta}_{1}-\vec{\beta}_{2}$

$\overrightarrow {{\beta _1}}  = \lambda (3\hat i + \hat j),\overrightarrow {{\beta _2}}  = \lambda (3\hat i + \hat j) - 2\hat i + \hat j - 3\hat k$

$\vec{\beta}_{2} \cdot \vec{\alpha}=0$

$(3 \lambda-2) \cdot 3+(\lambda+1)=0$

$9 \lambda-6+\lambda+1=0$

$\lambda=\frac{1}{2}$

$\Rightarrow \vec{\beta}_{1}=\frac{3}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}$

$\Rightarrow \vec{\beta}_{2}=-\frac{1}{2} \hat{i}+\frac{3}{2} \hat{j}-3 \hat{k}$

${\rm{ Now, }}{\vec \beta _1} \times {\vec \beta _2} = \left| {\begin{array}{*{20}{c}}
{\hat i}&{\hat j}&{\hat k}\\
{\frac{3}{2}}&{\frac{1}{2}}&0\\
{ - \frac{1}{2}}&{\frac{3}{2}}&{ - 3}
\end{array}} \right|$

$=\hat{i}\left(-\frac{3}{2}-0\right)-\hat{j}\left(-\frac{9}{2}-0\right)+\hat{k}\left(\frac{9}{4}+\frac{1}{4}\right)$

$=\frac{3}{2} \hat{i}+\frac{9}{2} \hat{j}+\frac{5}{2} \hat{k}$

$=\frac{1}{2}(-3 \hat{i}+9 \hat{j}+5 \hat{k})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3 \times 3$ શ્રેણિક $A$ કે જેના ઘટકોએ ગણ $(0,1,2,3)$ માંથી છે કે જેથી $AA ^{ T }$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો $9$ થાય છે તો  આવા કેટલા શ્રેણિક મળે ?
${\tan ^{ - 1}}\left( {{{\sqrt {1 + {x^2}} - 1} \over x}} \right)$ નું ${\tan ^{ - 1}} x$ ની સાપેક્ષે વિકલન મેળવો.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $d y=e^{a x+y} d x ; \alpha \in N$ નો ઉકેલ છે અને જો $y\left(\log _{e} 2\right)=\log _{e} 2$ અને $y(0)=\log _{e}\left(\frac{1}{2}\right)$, હોય તો $\alpha$ ની કિમંત મેળવો.
${d \over {dx}}\log |x|{\rm{ }} = ......,(x \ne 0)$
$\overrightarrow a = 3\hat i + 2\hat j + 6\hat k$ ને લંબ તથા $\overrightarrow b = 2\hat i + \hat j + \hat k$ અને $\overrightarrow c = \hat i + \hat j + \hat k$ ને સમતલીય હોય, તેવો એકમ સદિશ $....... .$
જો $\theta  $ એ બે સદિશો $\vec a$ અને $\vec b$ ની વચ્ચેનો ખૂણો હોય, તો $\vec{a} \cdot \vec{b} \geq 0$  થવા માટે, .....
જો $\omega \ne 1$ અને $1$  નું ઘનમૂળ હોય તથા $H = \left[ {\begin{array}{*{20}{c}}\omega &0\\0&\omega \end{array}} \right]$ તો ${H^{70}}$ મેળવો.
૨ેખાઓ $\overrightarrow r=(4\hat j-\hat k)+t(-3\hat i+2\hat j+\hat k),t\in R$ અને $\overrightarrow r=(2\hat i+\hat j-\hat k)+s(2\hat i+\hat j-3\hat k),s\in R$ વચ્ચેના ખૂણાનું મા૫ $.......... .$
સદિશો $\vec a ,\,\vec b \,\,$અને$\,\,\vec c $ સમાન લંબાઇના સદીશ છે અને જોડીમાં લેતા તેઓ એકબીજા સાથે સમાન ખૂણા બનાવે છે. જો $\vec a \, = \hat i\,\, - \;\hat j\,,\,\,\vec b \,\, = \,\;\hat j\, + \,\hat k\,,\,$અને$\,\,\vec c $ એ $x-$અક્ષ સાથે ગુરૂકોણ બનાવે, તો સદીશ $\vec c $ મેળવો.
સંકલન  $\int_0^{\frac{\pi}{4}} \frac{x d x}{\sin ^4(2 x)+\cos ^4(2 x)}$ નું મૂલ્ય........................... છે.