ધારોકે $\mathrm{A}$ એ કક્ષા $2$ વાળો ચોરસ શ્રેણિક છે, $|\mathrm{A}|=2$ અને તેના વિકર્ણી ધટકો નો સરવાળો $-3$ છે. જે $\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}$ નું સમાધાન કરતા બિંદુઓ  $(x, y)$ એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ $x$-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા $e$ હોય અને નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $\mathrm{e}^4+l^4=$ .............
  • A$25$
  • B$78$
  • C$28$
  • D$46$
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
Given $|A|=2$

trace $\mathrm{A}=-3$

and $\mathrm{A}^2+\mathrm{xA}+\mathrm{yI}=0$

$\Rightarrow \mathrm{x}=3, \mathrm{y}=2$

so, information is incomplete to determine eccentricity of hyperbola ($e$) and length of latus rectum of hyperbola $(\ell)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $k$ ની કેટલી કિમંતો માટે રેખાઓની સંહતિ $(k + 2) x + 10y = k,\,\,kx + (k + 3)y = k - 1$ ને એકપણ ઉકેલ ન ધરાવે ?
    View Solution
  • 2
    જો $A$ અને $B$ બે શ્રેણિક છે કે જેથી $AB = B$ અને $BA = A$ તો ${A^2} + {B^2} = $
    View Solution
  • 3
    જેના માટે સમીકરણ સંહતિ

    $ x+y+z=4, $

    $ 2 x+5 y+5 z=17, $

    $ x+2 y+\mathrm{m} z=\mathrm{n}$

    ને અસંખ્ય ઉકલો હોય, તેવી $m, n$ ની કિંમતો .......... સમીક૨ણ નું સમાધાન કરે છે.

    View Solution
  • 4
    જો સમીકરણો ની જોડ  $2x + 3y =\, -1; 3x + y = 2; \lambda x + 2y = \mu $ એ સુસંગત હોય તો . . . .. 
    View Solution
  • 5
    જો સુરેખ સમીકરણો $x - 2y + kz = 1$ ; $2x + y + z = 2$ ;  $3x - y - kz = 3$ નો ઉકેલ  $(x, y, z) \ne 0$,  હોય તો  $(x, y)$ એ  . .  . .  રેખા પર આવેલ છે .
    View Solution
  • 6
    જો  $A=\left[\begin{array}{cc}i & -i \\ -i & i\end{array}\right], i=\sqrt{-1}$ હોય તો સુરેખ સંહતિ સમીકરણો $A^{8}\left[\begin{array}{l}x \\ y\end{array}\right]=\left[\begin{array}{c}8 \\ 64\end{array}\right]$ એ   $. . .$ ઉકેલ ધરાવે.
    View Solution
  • 7
    જો $\omega \ne 1$ અને $1$  નું ઘનમૂળ હોય તથા $H = \left[ {\begin{array}{*{20}{c}}\omega &0\\0&\omega \end{array}} \right]$ તો ${H^{70}}$ મેળવો.
    View Solution
  • 8
    $3 \times 3$ શ્રેણિક $A$ કે જેના ઘટકોએ ગણ $(0,1,2,3)$ માંથી છે કે જેથી $AA ^{ T }$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો $9$ થાય છે તો  આવા કેટલા શ્રેણિક મળે ?
    View Solution
  • 9
    જો $A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} \in \left\{ { - 1,0,1} \right\}\forall\,\, i,j$ અને દરેક હાર અને સ્તંભમાં માત્ર  એકજ શૂન્યતર સંખ્યા હોય તો  .. . . 
    View Solution
  • 10
    જો સુરેખ સંહતીઓ $x+y+z =6$ ; $x+2 y+3 z =10$ ; $3 x+2 y+\lambda z =\mu$ ને બે કરતાં વધારે ઉકેલો હોય તો $\mu-\lambda^{2}$ મેળવો.
    View Solution