MCQ
ધારોકે સદીશો $\vec a $ અને $\vec b $ જેથી $\,|\vec a |\,\, = \,\,3$ અને $\,|\vec b |\,\, = \,\,\frac{{\sqrt 2 }}{3}\,$ છે તો $\vec a $ અને $\vec b \,$ વચ્ચે ના ક્યા ખૂણા માટે $\vec a \, \times \,\vec b $ એકમ સદીશ હોય?
- A$\pi/6$
- B$\pi/4$
- C$\pi/3$
- D$\pi/2$