MCQ
ધારોકે $\vec{\alpha}=4 \hat{i}+3 \hat{j}+5 \hat{k}$ અને $\vec{\beta}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}$ ધારોકે $\vec{\beta}_1$ એ $\vec{\alpha}$ ને સમાંતર છે અને $\vec{\beta}_2$ એ $\vec{\alpha}$ ને લંબ છે. જો $\vec{\beta}=\vec{\beta}_1+\vec{\beta}_2$ હોય, તો $5 \vec{\beta}_2 \cdot(\hat{i}+\hat{j}+\hat{k})$ નું મૂલ્ય $...............$ છે.
  • A
    $6$
  • B
    $11$
  • $7$
  • D
    $9$

Answer

Correct option: C.
$7$
c
Let $\vec{\beta}_1=\lambda \vec{\alpha}$

Now $\vec{\beta}_2=\vec{\beta}-\vec{\beta}_1$

$=(\hat{ i }+2 \hat{ j }-4 \hat{ k })-\lambda(4 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k })$

$=(1-4 \lambda) \hat{ i }+(2-3 \lambda) \hat{ j }-(5 \lambda+4) \hat{ k }$

$\vec{\beta}_2 \cdot \vec{\alpha}=0$

$\Rightarrow 4(1-4 \lambda)+3(2-3 \lambda)-5(5 \lambda+4)=0$

$\Rightarrow 4-16 \alpha+6-9 \lambda-25 \lambda-20=0$

$\Rightarrow 50 \lambda=-10$

$\Rightarrow \lambda=\frac{-1}{5}$

$\vec{\beta}_2=\left(1+\frac{4}{5}\right) \hat{ i }+\left(2+\frac{3}{5}\right) \hat{ j }-(-1+4) \hat{ k }$

$\vec{\beta}_2=\frac{9}{5} \hat{ i }+\frac{13}{5} \hat{ j }-3 \hat{ k }$

$5 \vec{\beta}_2=9 \hat{ i }+13 \hat{ j }-15 \hat{ k }$

$5 \vec{\beta}_2 \cdot(\hat{ i }+\hat{ j }+\hat{ k })=9+13-15=7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખાઓ $x\,=\,ay\,+\,b,\,\,z\,=\,cy\,+\,d$ અને $x\, = \,a\,'z + \,b\,',\,\,y = \,c\,'z\, + \,d\,'$ પરસ્પર લંબ હોય તો  . . . . 
$\int_1^2 {\frac{1}{{{x^2}}}{e^{\frac{{ - 1}}{x}}}\,dx = } $
વક્રો $sine$ અને $cosine$ દ્વારા એક આવૃત ભાગનું  ક્ષેત્રફળ મેળવો.
ધારોકે $y=y(x)$ એ વિકેલ સમીકરણ $\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{2 x}{\left(1+x^2\right)^2} y=x \mathrm{e}^{\frac{1}{\left(1+x^2\right)}} ; y(0)=0$ નો ઉકેલ છે. તો વક્રો $f(x)=y(x) \mathrm{e}^{-\frac{1}{\left(1+x^2\right)}}$ અને રેખા $y-x=4$ વડે ધેરાયલ ક્ષેત્રફળ............ છે. 
જો $\log_{0.3}\ (x-1) < \log_{0.09}(x-1),$ તો $x$ ની ન્યૂનતમ ધનપૂર્ણાંક કિંમત $.......$ છે.
જો $\int_{}^{} {(\sin 2x - \cos 2x)} \;dx = \frac{1}{{\sqrt 2 }}\sin (2x - a) + b$, તો
જો $f(x)\, = \frac{{2 - \sqrt {x + 4} }}{{\sin 2x}},\,\,(x \ne 0)$ એ $x = 0$ આગળ સતત હોય તો $f(0)$ મેળવો.
જો $\left(\sin ^{-1} x\right)^{2}-\left(\cos ^{-1} x\right)^{2}=a ; 0\,<\,x\,<\,1, a \neq 0$ હોય તો  $2 \mathrm{x}^{2}-1$ ની કિમંત મેળવો.
વક્ર $y = {\left( {x - 3} \right)^2},$ અને જ્યાં સ્પર્શક એ $\left( {3,0} \right)$ અને $\left( {4,1} \right)$ ને જોડતી રેખાને સમાંતર હોય એવું બિંદુ શોધો.
વિધાન ${\text{  -  1 : }}$ રેખા $\frac{{\text{x}}}{{\text{1}}}\,\, = \,\,\frac{{y\,\, - \,\,1}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{3}\,$ માં બિંદુ $A\left( {1,\,\,0,\,\,7} \right)$ એ બિંદુ $B\,\,\left( {1,\,\,6,\,3} \right)\,$ નું પ્ર્તિબિંબ છે'

વિધાન ${\text{  -  2 : }}$ રેખા $\frac{{\text{x}}}{{\text{1}}}\,\, = \,\,\frac{{y\,\, - \,\,1}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{3}\,$ એ $A\,\,\left( {1,\,\,0,\,\,7} \right)$ અને $B\,\,\left( {1,\,\,6,\,3} \right)$ ને જોડતા રેખાખડને  લંબ-દ્રીભાજે છે