Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીઝિયમ $(Cs)$,પોટેશિયમ $(K)$ અને સોડિયમ $(Na)$ના કાર્ય-વિધેય અનુક્રમે $2.14\,eV,2.30\,eV$ અને $2.75\,eV$ છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા $2.20\,eV$ હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?
જ્યારે પ્રકાશની આવૃત્તિ $8 \times 10^{14}\ Hz$ હોય ત્યારે સપાટી પરથી $7 \times10^5\ ms^{-1}$ ની મહત્તમ ઝડપ સાથે ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ સપાટી માટે થ્રેસોલ્ડ આવૃત્તિ ..........છે.
$491 \,nm$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશ દ્વારા પ્રકાશિત ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો રોક (સ્ટોપીંગ) સ્થિતિમાન $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલાઈને નવી કિંમત ધારણ કરે ત્યારે આ રોક સ્થિતિમાને $1.43\, V$ થાય છે. તો નવી તરંગલંબાઈ ....... $nm$ હશે.
ફોટોઈલેક્ટ્રિક અસરમાં જ્યારે $hv$ ઉર્જાનો ફોટોન પ્રકાશ સંવેદી સપાટી (વર્ક ફંક્શન $h v_0$ ) પર પડે છે. ત્યારે ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. આથી આ કહેવું શક્ય છે કે