વિધાન ($I$) : આવર્તકોષ્ટકમાં તત્વોની $4 f$ અને $5 f$ - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન ($II$) : $s-$વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $A$ : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે.
કારણ $R$ : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$3 s^{2}$; $3 s^{2} 3 p^{1}$; $3 s ^{2} 3 p ^{3}$; $3 s^{2} 3 p^{4}$
તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.