વિધાન ($I$) : આવર્તકોષ્ટકમાં તત્વોની $4 f$ અને $5 f$ - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન ($II$) : $s-$વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન ($I$) : ચૌક્કસ સંયોજનોમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થા અણુમાં રહેલા અન્ય પરમાણુઓની ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને અનુરૂપ પરમાણુઓએ પ્રાપ્ત કરેલ વીજભાર છે.
વિધાન ($II$) : $p \pi-p \pi$ બંધ નું સર્જન (નિર્માણ) અન્ય આવર્ત ની તુલનામાં દ્રીતિય આવર્ત ના તત્વોમાં વધુ પ્રચલિત છે.
ઉપરના વિધાનોની સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
$(i)$ પરમાણ્વીય ત્રિજ્યા $(ii)$ વિદ્યુતઋણતા
$(iii)$ આયનીકરણ ઊર્જા $(iv)$ ધાત્વિય ગુણધર્મ
સૂચિ $-I$ (પરમાણું ક્રમાંક) | સૂચિ $-II$ (આવર્તકોષ્ટકનો વિભાગ) |
$A$ $37$ | $I$ $p-$વિભાગ |
$B$ $78$ | $II$ $d-$વિભાગ |
$C$ $52$ | $III$ $f-$વિભાગ |
$D$ $65$ | $IV$ $s-$વિભાગ |
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.