$(I)$ $d-$ પેટાકક્ષક ભરાઈ ગઇ હોવાથી તેઓ પરમાણુની ઉચ્ચ એન્થાલ્પી પ્રદર્શિત કરે છે
$(II)$ $zn$ અને $Cd$ જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવતા નથી જ્યારે $Hg$ $+ I$ અને $+ II$ બતાવે છે
$(III)$ $Zn,\,Cd$ અને $Hg$ના સંયોજનો, સ્વભાવમાં અનુચુંબકીય છે.
$(IV)$ $Zn,\,Cd$ અને $Hg$ નરમ ધાતુઓ કહેવાય છે
વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.
વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.