ધાતુઓ $Ni$ અને $Fe$ તા સંકીર્ણો $(ML_5)$ ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં $90^o, 120^o$ અને $180^o$ જેટલા $L- M-L$ ખૂણાઓનો સરવાળો જણાવો.
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_3NO_2ClCN]$ નું $IUPAC$ નામ....છે.
    View Solution
  • 2
    ........દ્વારા સમતલીય સમચોરસ ભૂમિતિ દર્શાવાય છે. 
    View Solution
  • 3
    નીચે પૈકી ક્યા પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? 

    $(I)$ સિસ $- [Co(NH_3)_2(en)_2]^{3+}$      $(II)$ ટ્રાન્સ $-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
    $(III)\, [Rh(en)_3]^{3+}$                         $(IV)$ સિસ $-[Ir(H_2O)_3Cl_3$

    View Solution
  • 4
    $\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?
    View Solution
  • 5
    જેની સમઘટકતા  બતાવવાની અપેક્ષા નથી તે કયું છે:
    View Solution
  • 6
    ચોરસ સમતલ સંકીર્ણ $[Pt(NO_2)(Py)\ (NH_3)NO_2]$ માટે કેટલા ભૂમિતિય સમઘટકો શક્ય છે?
    View Solution
  • 7
    $[Co(NH_3)_4Cl_2]Cl$ સંયોજન દ્વારા જલીય દ્રાવણમાં મળતા આયનોની સંખ્યા .......... થશે.
    View Solution
  • 8
    $\left[ Mn ( CN )_{6}\right]^{4-}$ અને $\left[ Fe ( CN )_{6}\right]^{3-},$ નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......
    View Solution
  • 9
    સંકીર્ણો નીચે આપેલ શું પ્રદર્શિત કરશે?
    View Solution
  • 10
    સંયોજનોની જોડ કે જેમાં બંને ધાતુ તેમની શક્ય સૌથી ઉચાં ઓક્સિડેસન સ્થિતિમાં હોય તે કઇ છે ?
    View Solution