Question
ઢીલાઢફ થઈ જવું $- ............$

Answer

શિથિલ થઈ જવું, ફિક્કા પડી જવું
વાક્ય : પરીક્ષામાં નાપાસ થયાનું જાણીને નીલેશ ઢીલોઢફ થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free