Question
મોં પર વાદળી પથરાવી$- ...............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ શરમાવું પડે એવી સ્થિતિ થતી
વાક્ય $-$ મધરાતે આવેલા ચોરોને એકનાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી, તેથી બધા ચોરના મોં પર વાદળી પથરાઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free