Question
કાન માંડવા $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ ધ્યાનથી સાંભળવું
વાક્ય $-$ કનુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતાં એ તરફ પોતાના કાન માંડયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free