ધન $CuSO_4.5H_2O$ માં કોપર ..... દ્વારા સવર્ગ પામે છે.
  • Aપાણીના $4$ અણુઓ
  • Bપાણીના $5$ અણુઓ
  • C$1$ સલ્ફેટ આયન
  • Dપાણીનો $1$ અણુ
Medium
Download our app for free and get startedPlay store
a
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[E(en)_2 (C_2O_4)] NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાક અને ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે ......
    View Solution
  • 2
    સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા નીચે આપેલ ક્રમમાં છે:

    $(I)\,[Ni(CO)_4]$  $(II)\, [Mn(CN)_6]^{4-}$  $(III)\, [Cr(NH_3)_6]^{3+}$  $(IV) \,[CoF_6]^{3 -}$

     તો સાચો ક્રમ શોધો

    View Solution
  • 3
    ચુંબકીય ચાકમાત્રાનો યોગ્ય ક્રમ ($BM$માં સ્પિન મૂલ્યો) એ છે....
    View Solution
  • 4
    એસીટોએસીટોન  $(acac)$ નો એનાયન  $Co\, (acac)_3 $ ની સાથે $Co^{3+}$  ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું  છે?
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું ઊંચુ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 6
    ...... વડે સવર્ગ સંયોજનમાં ભૌમિતિક સમઘટક .....
    View Solution
  • 7
    નીચેના સંયોજનો માટે અવકાશીય સમઘટકની કુલ સંખ્યા સંબંધિત સાચો કોડ પસંદ કરો:

    $(I)\, [Ma_3b_2c]^{n \pm}\,\,\, (II)\, [M(AB)_3]^{n \pm}\,\,\, (III)\, [Ma_2b_2c_2]^{n \pm}$

    $(I)\,\,\,-\,\,\,(II)\,\,\,-\,\,\,(III)$

    View Solution
  • 8
    $K_2[Zn(OH)_4]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 9
    નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.

    $1.$ આયનીકારક     $2.$ જલયોજન      $3.$ સવર્ગ      $4.$ ભૌમિતિક      $5.$ પ્રકાશીય

    $[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?

    View Solution
  • 10
    અષ્ટફલકીય ક્ષેત્રમાં $d ^{4}$ ધાતુ આયન માટે, સાચી ઇલેક્ટ્રોનિક રચના છે:
    View Solution