ધન $x$-દિશામાં પ્રસરણ પામતા તરંગનો $t=0$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{(1+x)^{2}}$ અને $t=1\;s$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{1+(x-2)^{2}}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ ($m /s$ માં) કેટલો હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $4$ સ્પંદ સંભળાય છે,મોટી પાઇપની લંબાઇ $1m$ હોય,તો નાની પાઇપની લંબાઇ કેટલી ... $cm$ હશે?$(v = 300 m/s)$
    View Solution
  • 2
    $120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?

    (હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)

    View Solution
  • 3
    એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?
    View Solution
  • 4
    દોરીમાં પ્રસરતા લંબગત તરંગને સમીકરણ $y=2 \sin (10 x+300 t)$, વડે દર્શાવાય છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. અને $t$ સેકન્ડમાં છે. જે દોરીની ધનતા $0.6 \times 10^{-3} \,g / cm$, હોય તો દોરીમાં તણાવ ............ $N$
    View Solution
  • 5
    અલ્ટ્રાવાયોલેટ કિરણ પાણીમાં છોડતાં $1\, sec$ માં પાછું આવે છે.તો તેનો પાણીમાં વેગ $1600 \,m/s$ હોય,તો પાણીની ઊંડાઇ કેટલી .... $m$ હશે?
    View Solution
  • 6
    $2 \,W / m ^2$ અને $3 \,W / m ^2$ તીવ્રતાના બે ધ્વનિ તરંગો એક બિંદુુએ ભેગા થઈને $5 \,W / m ^2$ ની તીવતા ઉત્પન કરે છે. તો આ બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે.
    View Solution
  • 7
    $450 Hz$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $33\, m/s$ વેગથી ગતિ કરતો હોય તો કેટલી આવૃત્તિ સંભળાય? (હવામાં ધ્વનિનો વેગ $332 \,m/s$ છે.)
    View Solution
  • 8
    દીવાલ તરફ $72 \,km/hr$ ના વેગથી જતી કાર $124\,vib/sec$ ની આવૃત્તિવાળો હોર્ન વગાડતાં ડ્રાઇવરને કેટલી .... $vibration/sec$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિની ઝડપ = $330 \,ms^{-1})$
    View Solution
  • 9
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\sin \,\left( {\frac{{2\pi x}}{3}} \right)\,\,\cos \,20\,\pi \,t \, cm $ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચે કેટલું ... $cm$ અંતર હશે?
    View Solution
  • 10
    એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution