Question
ધરતી પર શું શું સુંદર દેખાય છે?

Answer

ધરતી પર સરિતા અને સરોવર; સવાર અને રાત્રી; વન, ઉપવન અને ગિરિવર; માછલી, પંખી, સમીર તેમજ માનવહૈયું સુંદર દેખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free