Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસાથી મારે બાર2 Marks
Question
ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત?
✓
Answer
ધૂળા પાસે કોથળો ન હોત તો, ધૂળાને માત્ર હાથ-પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત. તેણે ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લુંટાઈ જાત. પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના કિંમત.વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવા અન્ય કોઈ રસ્તો શોધી લેત.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.