Question
તમને વરસાદ ગમે? કેમ?

Answer

હા, મને વરસાદ ખૂબ જ ગમે છે. કારણ કે વરસાદનાં અમીછાંટણાં થવાથી માટીમાંથી અનેરી સોડમ પ્રગટે છે. ધરતીમાંથી અંકુર ફૂટે છે અને આખીયે ધરતી લીલીછમ થઈ જાય છે. લીલીછમ ધરતી પર ફરવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free