Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIચોખ્ખાઈના સરદાર2 Marks
Question
ચોખ્ખાઈને દેશભક્તિ કેમ કહી હશે?
✓
Answer
ચોખ્ખાઈ રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે. ઘર, શેરી, ગામ કે શહેર પણ નીરોગી રહે છે. આમ, દેશનો દરેક નાગરિક તંદુરસ્ત રહે તો આખોયે દેશ તંદુરસ્ત રહે. પરિણામે દેશ ધારે તેવી અને તેટલી પ્રગતિ કરી શકે. તેથી જ તો ચોખ્ખાઈને દેશભક્તિ કહેવામાં આવી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.