Question
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ પાસે કઈ માલામાલ બેંક બેઠી છે? 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન-સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો: કાછિયો
અતિથિવિદાય લે ત્યારે શું કરવું જોઈએ? 
અષાઢ શરૂ થતાંની સાથે જ ધરતી પર શું થાય છે?
'કમાડે ચીતર્યાં મે...'કવિ કોને 'મરજાદી' કહે છે?
‘શરૂઆત કરીએ' ગઝલમાં કવિ આ કાવ્યમાં શું-શું કરવાનું કહે છે ?
'કમાડે ચીતર્યાં મે...' આ ગીતમાં શુભની આશા-અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે?
‘શરૂઆત કરીએ' ગઝલના કવિ શું મહેકતું કરવાનું કહે છે ?
અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને બા આવી.
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિના મતે શું શું સળગ્યું ?