ધ્વનિ ઉદ્‍ગમ $f\, Hz$ આવૃત્તિનું ઉત્સર્જન કરે છે.બે અવલોકનકાર ઉદ્‍ગમથી દૂર વિરુધ્ધ દિશામાં $0.2\, V$ ઉદ્‍ગમની સાપેક્ષે ગતિ કરે છે.તેને સંભળાતી આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    તરંગનું સમીકરણ $y = a\sin (0.01x - 2t)$ છે, જ્યાં $a$ અને $x$ એ $cm$ માં હોય તો તરંગનો વેગ ($cm/s$ માં) કેટલો થશે?
    View Solution
  • 3
    જો બંને છેડા ખુલ્લા હોય તેવી નળીના કંપનોનો જો આપણે અભ્યાસ કરીએ, તો નીચેનું કયું વિધાન સાચું નથી.
    View Solution
  • 4
    $x = 0$ અને $x = L$ વચ્ચે $L$ લંબાઇનો તાર જડિત કરેલો છે.તેના પર ${y_1} = A\sin (\pi x/L)\sin \omega t$ના તરંગની ઊર્જા ${E_1}$ છે,બીજા પ્રયોગમાં ${y_2} = A\sin (2\pi x/L)\sin 2\omega t$ના તરંગની ઊર્જા ${E_2}$ છે, તો
    View Solution
  • 5
    એક તારનું તણાવ $19 \%$ થી ધટાડવામાં આવે છે. આવૃતિમાં થતો ટકાવાર ઘટાડો ............ $\%$ હોય.
    View Solution
  • 6
    નીચેની આકૃતિમાં એક સમાન પરિસ્થિતિ હેઠળ ચાર હવાસ્તંભનું દોલન દર્શાવેલ છે તેની આવૃતિનો ગુણોત્તર $n_p: n_q: n_r: n_s$ કેટલો હશે.
    View Solution
  • 7
    પિયાનોની બે કળને એકસાથે દબાવવામાં આવે છે. તેના દ્વારા ઉત્પન્ન થતી આવૃતિ ${n_1}$ અને ${n_2}$ હોય તો દર સેકન્ડે કેટલા સ્પંદ સંભળાશે?
    View Solution
  • 8
    પ્રગામી અને સ્થિર તરંગોનો કયો ગુણઘર્મ અલગ છે?
    View Solution
  • 9
    ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ અને વેગ $v$ છે,તેની આવૃત્તિ $4n$ કરતાં નવો વેગ કેટલો .... $v$ થાય?
    View Solution
  • 10
    સ્વરકાંટો $256\, Hz$ આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ $cm$માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ$=340\, ms^{-1}$)
    View Solution