MCQ
$\frac{{{\text{1}}\,{\text{ - }}\,{\text{x}}\, + \,{{\text{x}}^{\text{2}}}}}{{1\, + \,x\, + \,{x^2}}}$ ન્યૂનતમ મૂલ્ય ક્યૂ છે. $?$
  • A
    $0$
  • B
    $1/3$
  • C
    $1$
  • D
    $3$

Answer

$\,\, {\text{y}}\,\, = \,\,\frac{{{\text{1}}\,{\text{ - }}\,{\text{x}}\, + \,{{\text{x}}^{\text{2}}}}}{{1\, + \,x\, + \,{x^2}}}\,\, ,$

$\, = \,\,{\text{1}}\,\,{\text{ - }}\,\frac{{{\text{2x}}}}{{{\text{1}}\, + \,{\text{x}}\, + \,{{\text{x}}^{\text{2}}}}}\,\, $

$= \,\,1\,\, - \,\,\frac{2}{{\,\frac{1}{x}\, + \,1\, + \,x}}\,\, $

$= \,\,1\,\, - \,\frac{2}{z}$

$y\,$ ન્યૂનતમ છે. જ્યારે $\frac{{\text{2}}}{{\text{z}}}$ મહતમ છે. અથવા જ્યારે $\,\frac{{{\text{dz}}}}{{{\text{dx}}}}\,\, = \,\,0\,\, \Rightarrow \,x\,\, = \,\, \pm \,1$

જ્યારે ${\text{x}}\, = \,{\text{1,}}\,\,\frac{{{{\text{d}}^{\text{2}}}z}}{{d{x^2}}}\,\, = \,\,2\,\, > \,0$

$\therefore \,\,{\text{x}}\, = \,{\text{1}}\,$ આગળ $\,{\text{z}} $ ન્યૂનતમ છે, પરિણામે ${\text{y}}$ ન્યૂનતમ છે.

$\therefore \,{{\text{(y)}}_{{\text{min}}}}\, = \,\,1\, - \,\,\frac{2}{3}\,\, = \,\,\frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x) = \log (x + \sqrt {{x^2} + 1} )$ એ $. . . .$ છે .
જો $\pi \le x \le 2\pi $, તો ${\cos ^{ - 1}}(\cos x) =\ . .... ..$
બે પાસાઓ $A$ અને $B$ ને ફેંકવામાં આવે છે.ધારોકે $A$ અને $B$ પર મેળવાયેલ સંખ્યાઆ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે.જો $\alpha-\beta$ નું વિચરણ $\frac{p}{q}$ હોય, જ્યાં $p$ અને $q$ પરસ્પર અવિભાજ્ય છે, તો $p$ ના ધન ભાજકોનો સરવાળો $.........$ છે.
રેખા $\frac{{x\,\, - \,\,2}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{4}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{{12}}$ અને સમતલ $x\,\, - \,\,y\,\, + \;\,z\,\, = \,\,5$ ના છેદબિંદુથી બિંદુ $\left( { - 1,\,\,\, - 5,\,\, - 10} \right)$ નું અંતર .......
જો $ \vec{a},\vec{b},\vec{c}$ અને $ \vec{d}$ એ એકમ સદિશો એવા મળે કે જેથી  $(\vec{a} \times \vec{b}) . (\vec{c} \times \vec{d})  =1$ અને $\vec{a}. \vec{c} = \frac{1}{2}$ થાય તો 
$\int_0^1 {\frac{{{x^4} + 1}}{{{x^2} + 1}}\,dx}   =$
જો $\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},$ હોય તો $|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}$ ની કિમત શોધો 
શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{lll}1 & 2 & 3 \\ 0 & 2 & 4 \\ 0 & 0 & 5\end{array}\right]$
ધારો કે $a,b,c\; \in R.$ જો $f\left( x \right) = a{x^2} + bx + c$ હોય કે જેથી $a + b + c = 3$ અને $f\left( {x + y} \right) = f\left( x \right) + f\left( y \right) + xy,$
$\forall x,y \in R,$ તો $\mathop \sum \limits_{n = 1}^{10} f\left( n \right)$ની કિંમત મેળવો.
બિંદુઓ $O,A,B,C,D$ એ એવા છે કે જેથી $\overrightarrow {OA}  = \vec a,\,\overrightarrow {OB}  = \vec b,\,$ $\overrightarrow {OC}  = \,2\vec a + 3\vec b\,$ અને $ \,\overrightarrow {OD}  = \,\vec a - 2\vec b.\,\,$ છે જો $ \,\left| {\vec a} \right|\, = 3\left| {\vec b,} \right|$ હોય તો $\overrightarrow {BD} $ અને $\overrightarrow {AC} $ વચ્ચેનો ખૂણો .......થાય