MCQ
$\frac{1}{{1.2}}\,\, - \,\,\frac{1}{{2.3}}\,\, + \,\,\frac{1}{{3.4}}\,\,........\, \propto \,\,$ અનંત પદ સુધી $ = \,\,.......$
  • A
    $2log_e2$
  • B
    $log_22 - 1$
  • C
    $log_e2$
  • D
    ${\log _e}\left( {\frac{4}{e}} \right)$

Answer

અહી, ${T_n}\,\, = \,\,\frac{{{{( - 1)}^{n + 1}}}}{{n(n + 1)}}$

$S_n\,\, = \,\,\sum {{T_n}} \,\, = \,\,\sum {\frac{{{{( - 1)}^{n + 1}}}}{{n(n + 1)}}} \,\, = \,\,\sum {\frac{{{{( - 1)}^{n + 1}}}}{n}} \,\, + \,\,\sum {\frac{{{{( - 1)}^n}}}{{n + 1}}} $

$\therefore \,\,_{n \to \infty }^{\lim }\,\,{S_n}\,\, = \,\,\left( {1 - \frac{1}{2} + \frac{1}{3} - \frac{1}{4} + \,.........\infty } \right)\,\, + \,$

$\left( { - \frac{1}{2} + \frac{1}{3} - \frac{1}{4} + \,.........\infty } \right)\, - \,1$

$ = \,{\log _e}2\, + \,{\log _e}2\, - \,{\log _e}e\,\, = \,\,{\log _e}\left( {\frac{4}{e}} \right)$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{1}{n+1}{ }^n C_n+\frac{1}{n}{ }^n C_{n-1}+\ldots+\frac{1}{2}{ }^{ n } C _1+{ }^{ n } C _0=\frac{1023}{10}$ હોય,તો $n=..........$
જો $A = \{1, 2, 3\}$ તો $A$ પરના ભિન્ન સંબંધની સંખ્યા મેળવો.
${(1 + i)^8} + {(1 - i)^8}$ = . . .
કોઈ એક ઘટનાની વિરુદધમાં પરિણામ $5 : 2$ છે અને બીજી એક ઘટનાની તરફેણમાં પરિણામ $6 : 5$ છે. જો બંને ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય તો, ઓછમાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી ?
આપેલ બધાજ સમાંતર બાજુ ચ્તુષ્કોણ કે જેના વિકર્ણો  $10$ અને $4$ છે તે પૈકી જેનું ક્ષેત્રફળ મહતમ હોય તેની પરીમીતી  . . . .  અંતરાલ માં હોય.
જો $x = - 5 + 2\sqrt { - 4} ,$ તો સમીકરણ ${x^4} + 9{x^3} + 35{x^2} - x + 4$ ની કિમત મેળવો.
${\rm{y  =  x  +  5}}$ અને $y\,\, = \,\,\sqrt 3 \,x\,\, - \,\,4\,$ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ થાય ?
જો $a = \cos \,\theta + i\,\sin \,\theta $ તો $\frac{{1 + a}}{{1 - a}} = $
કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્યબિંદુઓ $(2, 0)$ અને $(0, 2)$ હોય, તો તેના ત્રીજા શિરોબિંદુનો બિંદુપથ શોધો.
arg $\left( {\frac{{z - 1}}{{z + 1}}} \right)$ =$\frac{\pi }{3}$ નું સમાધાન કરે તેવા $Z$ નો બિંદુપથનું સમીકરણ મેળવો.