Question
$\frac{3}{11}$ ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો.

Answer

$0 . \overline{27}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા સમીકરણના બે ઉકેલ શોધો : $3y + 4 = 0$
કાકબા પ્રમેયનું વિધાન લખો.
વ્યાખ્યા આપો : લંબરેખાઓ
જો બે પૂરકકોણના માપનું પ્રમાણ 5 : 7 હોય, તો તે પૈકી નાના ખૂણાનું માપ શોધો.
વ્યાખ્યા આપો : સમાંતર રેખાઓ
આકૃતિ $(i)$ અને $(ii)$ માં ષટકોણીય અને તારા આકારનીરંગોળીને વધુમાં વધુ $1$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ જેટલાસમાય તેટલા ભરો. બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણો. કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ હશે ?

નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $x^5 = 2$
જે બિંદુના બંને થામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય?
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle PQR $ માં $ \angle P = 40^\circ $ અને $ \angle R = 80^\circ $
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $x = -5$