Question
વ્યાખ્યા આપો : લંબરેખાઓ

Answer

લંબરેખાઓ : જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબરેખાઓ કહેવાય .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = 5$ અને $y = 4$ એ સમીકરણ $4x - ky = 10$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો .
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308 $ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14 $ સેમી છે. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો .
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $x = 3y$
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $ y = 2$
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ y + \frac{2}{y} $
વ્યાખ્યા આપો : ચોરસ
$21$ સેમી ત્રિજ્યાવાળાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
$\triangle ABC$ બે બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગા $AM$ એ $\triangle PQR$ ની અનુરૂપ બાજુઓ $PQ$ અને $QR$ તથા મધ્યગા $PN$ ને સમાન છે. તો સાબિત કરોકે $(i) \triangle ABM≅\triangle PQN$ 
Image
યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે?
વિસ્તરણ કરો : $(5x + 2y) (5x+4y)$