MCQ
$\frac{{{C_0}}}{1} + \frac{{{C_1}}}{2} + \frac{{{C_2}}}{3} + .... + \frac{{{C_n}}}{{n + 1}} = $
  • A
    $\frac{{{2^n}}}{{n + 1}}$
  • B
    $\frac{{{2^n} - 1}}{{n + 1}}$
  • $\frac{{{2^{n + 1}} - 1}}{{n + 1}}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$\frac{{{2^{n + 1}} - 1}}{{n + 1}}$
(c) Proceeding as above and putting $n+1=N$

So given term can be written as $\frac{1}{N}\left\{ {{\,^N}{C_1} + {\,^N}{C_2} + {\,^N}{C_3} + ....} \right\}$

= $\frac{1}{N}\left\{ {{2^N} - 1} \right\} = \frac{1}{{n + 1}}({2^{n + 1}} - 1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
સમીકરણ $\sqrt[3]{{\sin \theta  - 1}} + \sqrt[3]{{\sin \theta }} + \sqrt[3]{{\sin \theta  + 1}} = 0$ ના $[0,4\pi]$ માં ઉકેલોની સંખ્યા મેળવો. 
$2-\cos x+\sin^2x$ ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમતનો ગુણોત્તર .......... છે.
જો $E$ એ ઉપવલય $\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{4} = 1$ અને $C$ એ વર્તૂળ ${x^2} + {y^2} = 9$ દર્શાવે છે. જો બિંદુઓ $P$ અને $Q$ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ હેાય તો
સંકર સંખ્યાઓની વચ્ચે, $|z+1-i|\leq1,$  એ  $z$  ની ન્યુનતમ કઈ ધન પૂર્ણાંક માટે મળે.
 $k \in N$ માટે , $\frac{1}{\alpha(\alpha+1)(\alpha+2) \ldots(\alpha+20)}=\sum_{k=0}^{20} \frac{A_{k}}{a+k}$ કે જ્યાં $a\,>\,0$ છે તો $100\left(\frac{A_{14}+A_{15}}{A_{13}}\right)^{2}$ ની કિમંત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \,x^2(1+2+3+...+[\frac{1}{|x|}])$ = 

( જ્યાં [.] એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

જો $a$ અને $b$ વચ્ચે $n$ સમગુણોત્તર મધ્યકો હોય તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?
જો  $\sin \theta = \frac{{24}}{{25}}$ અને  $\theta $ એ દ્રીતીય ચરણ માં હોય તો  $\sec \theta + \tan \theta = $
વિદ્યાર્થીંએ પરીક્ષામાં $13$ પ્રશ્નો પૈકી $10$ પ્રશ્નના જવાબ એવી રીતે પસંદ કરવા પડે કે પ્રથમ પાંચ પૈકી ઓછામાં ઓછા $4$ ના જવાબ આપવા, તો તેની પાસે કેટલી પસંદગી શક્યતા છે ?