MCQ
$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
  • A
    $\frac{{3i}}{4}$
  • $\frac{{11 + 10i}}{{17}}$
  • C
    $\frac{{11 - 10i}}{{17}}$
  • D
    $\frac{{2 + 3i}}{{4i}}$

Answer

Correct option: B.
$\frac{{11 + 10i}}{{17}}$
b
(b) $\frac{{2 - 3i}}{{4 - i}} = \frac{{(2 - 3i)\,(4 + i)}}{{(4 + i)\,(4 - i)}}$$ = \frac{{8 + 3 - 12i + 2i}}{{16 + 1}}$$ = \,\frac{{11 - 10i}}{{17}}$
==> Conjugate $ = \frac{{11 + 10i}}{{17}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\tan A = \frac{1}{2},$ તો $\tan 3A = $
$\lim_{x \rightarrow {{2}^{ +}}} \left[ \frac{{{\left[ x \right]}^{3}}}{3}-{{\left[ \frac{x}{3} \right]}^{3}} \right]=.......$
અનુપ્રસ્થ અક્ષોની લંબાઈ $2\ sin\ \theta$ ધરાવતો અતિવલય, એ ઉપવલય $3x^2 + 4y^2 = 12$ સાથે સમનાભિ હોય, તો તેનું સમીકરણ.....
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos 2x}}{x} = $
ધારો કે, $f = \left\{(0,-3), (1,2), (-1,-8), (2,7)\right\}$ એ $A = \left\{0,1,-1,2\right\}$ થી $B = \left\{-3,2,-8,7\right\}$ પરનું વિધેય છે. જો $f(x)=ax+b,$ જ્યાં $a,b$ કોઈક પૂર્ણાક સંખ્યાઓ છે, તો $a=$ ...... અને $b=$ ................
જો $\frac{3 \cos 36^{\circ}+5 \sin 18^{\circ}}{5 \cos 36^{\circ}-3 \sin 18^{\circ}}$ નું મૂલ્ય $\frac{a \sqrt{5}-b}{c}$ હોય, જ્યાં $a, b, c$ પ્રકૃતિક સંખ્યાઓ છે અને ગુ.સા.અ. $(\mathrm{a}, \mathrm{c})=1$, તો $\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}=$ ........................
ધારો કે $\mathrm{A}(1,0), \mathrm{B}(6,2)$ અને $\mathrm{C}\left(\frac{3}{2}, 6\right)$ એ ત્રિકોણ $ABC$ ના ખૂણા છે . જો બિંદુ $P$ એ ત્રિકોણ $\mathrm{ABC}$ ની અંદર આવેલ છે કે જેથી ત્રિકોણઓ $\mathrm{APC}, \mathrm{APB}$ અને $BPC$ ના ક્ષેત્રફળ સમાન હોય તો રેખાખંડ $PQ$ ની લંબાઈ મેળવો કે જ્યાં બિંદુ $Q$ એ $\left(-\frac{7}{6},-\frac{1}{3}\right)$ આપેલ છે.
જો શ્રેણીમાં  $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.
બિંદુઓ $C$ અને $D$ એ અર્ધ વર્તુળ પર છે કે જેમાં $A B$ વ્યાસ હોય અને $A C=1, C D=2$ અને $D B=3$ હોય તો $A B$ ની કિમંત  . . . . અંતરાલમાં છે.
$\mathop {\lim }\limits_{x \to \infty } (\sqrt {{x^2} + 1} - x) = . . .$