MCQ
$\frac{d}{{dy}}\left( {{{\sin }^{ - 1}}\left( {\frac{{3y}}{2} - \frac{{{y^3}}}{2}} \right)} \right) = $
  • $\frac{3}{{\sqrt {4 - {y^2}} }}$
  • B
    $\frac{-3}{{\sqrt {4 - {y^2}} }}$
  • C
    $\frac{1}{{\sqrt {4 - {y^2}} }}$
  • D
    $\frac{-1}{{\sqrt {4 - {y^2}} }}$

Answer

Correct option: A.
$\frac{3}{{\sqrt {4 - {y^2}} }}$
a
$ P =\sin^{ -1}\left(3\left(\frac{y}{2}\right)-4\left(\frac{4}{2}\right)^{3}\right) $

Put $ \quad \frac{y}{2} =\sin \theta $ 

$ P =\sin ^{-1}(\sin 3 \theta)=3 \theta$ 

$ P =3 \sin ^{-1} \frac{y}{2} $ 

$ \frac{d P}{d y} =\frac{3}{\sqrt{4-y^{2}}} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\left| {\overrightarrow x } \right| = \left| {\overrightarrow y } \right| = 2$ અને $\left( {\overrightarrow x _,^ \wedge \overrightarrow y } \right) = \theta $ તો $\left| {\overrightarrow x - \overrightarrow y \cos \theta } \right| = ........$
જો $f :R \to R$ ; $f(x)\,\, = \,\,\frac{x}{{1 + {x^2}}},\,x\, \in \,R$ હોય તો $f$ નો વિસ્તાર મેળવો.
જો $f$ એ સતત વિધેય હોય , તો
ધારોકે એક વિધેય $f:(0, \pi) \rightarrow {R}$ એ $f(x)=\left\{\begin{array}{cc}\left(\frac{8}{7}\right)^{\frac{\tan 8 x}{\tan 7 x}}, & 0 < x < \frac{\pi}{2} \\ a-8, & x=\frac{\pi}{2} \\ (1+\mid \cot x)^{\frac{b}{a}|\tan x|}, & \frac{\pi}{2} < x < \pi\end{array}\right.$ જ્યાં $a, b \in Z$ મુજબ આપેલ છે. જો $x=\frac{\pi}{2}$ પર $f$ સતત હોય, તો $\mathrm{a}^2+\mathrm{b}^2=$.......... 
પરવલય ${y^2} = 4x$ અને ${x^2} = 4y$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
અહી $Q$ અને $R$ એ બે બિંદુઓ રેખા $\frac{ x +1}{2}=\frac{ y +2}{3}=\frac{ z -1}{2}$ પર આવેલ છે કે જેથી તેનું બિંદુ $P (4,2,7)$ થી અંતર $\sqrt{26}$ થાય. તો ત્રિકોણ $PQR$ ના ક્ષેત્રફળનો વર્ગ $....$ થાય.
ધારો કે $ A$  એ વાસ્તવિક ઘટકો વાળો $2$$ \times $$2$ શ્રેણિક છે. $ I $ એ $2$$ \times $$2$ એકમ શ્રેણિક છે. $A$  ના વિકર્ણીય ઘટકોનો સરવાળોને $tr(A)$ વડે દર્શાવાય તથા ${A^2} = I$ સ્વીકારી લો.

વિધાન $1:$ ${\rm{tr}}\left( A \right) = 0$

વિધાન $2:$  $\det \left( A \right) = 1$

અમુક ઉંદરની પ્રજાતિની $t$ સમયે વસતી $p\left( t \right)$ એ વિકલ સમીકરણ $\frac{{dp\left( t \right)}}{{dt}} = 0.5, \ \ p\left( t \right) - 450$ ને અનુસરે છે. જો $p\left( 0 \right) = 850$ હોય તો કયા સમયે આ ઉંદરની પ્રજાતિ નામશેષ થઈ જશે $?$
$\begin{vmatrix}x&y&x+y\\y&x+y&x\\x+y&x&y\end{vmatrix}=k(x^3+y^3)$ તો $k = ......... \& \left( {x + y \ne 0} \right)$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&1\\0&1&1\\1&0&0\end{array}} \right]$, તો $A$ એ . . . . થાય.